Akshay Kumarની દીકરી નિતારાને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે આપ્યું આવું રિએક્શન…

બોલીવૂડ એક્ટર અક્ષય કુમાર (Bollywoofd Actor Akshay Kumar) પોતાની પ્રોફેશનલ લાઈફને કારણે તો ચર્ચામાં આવતો જ હોય છે, પણ ખૂબ જ ઓછી વખત તે પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં આવતો હોય છે. હાલમાં જ અક્કીએ પોતાના દીકરા આરવ કુમાર વિશે વાત કરી હતી કે કઈ રીતે આરવ 15 વર્ષની ઉંમરે ઘર છોડીને વિદેશ ભણવા જતો … Continue reading Akshay Kumarની દીકરી નિતારાને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે આપ્યું આવું રિએક્શન…