તો શું અનંત અંબાણીના લગ્નમાં અક્ષય કુમાર હાજરી નહી આપે?

એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત આજે એટલે કે 12 જુલાઈના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાશે. સમગ્ર બોલિવૂડ આ ભવ્ય લગ્નનું સાક્ષી બનશે, પણ અક્ષય કુમાર આ લગ્ન ચૂકી જશે.અક્ષય કુમાર ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ શિસ્તબદ્ધ અને મહેનતુ સેલેબ્સમાંના એક તરીકે જાણીતા છે. છેલ્લા થોડા અઠવાડિયાથી, તેઓ તેમની આજે રિલીઝ થયેલી … Continue reading તો શું અનંત અંબાણીના લગ્નમાં અક્ષય કુમાર હાજરી નહી આપે?