…..જ્યારે માધુરીની ખૂબસુરતી અજય દેવગન માટે બની પરેશાની

અજય દેવગને તેની કારકિર્દીમાં અત્યાર સુધી અનેક ટોપની હિરોઇન સાથે કામ કર્યું છે, જેમાંથી એક માધુરી દિક્ષીત પણ છે. માધુરીએ પોતાની સુંદરતા અને ડાન્સની નિપુણતાથી 90ના દાયકામાં સિનેમા પર રાજ કર્યું હતું. તેની એક્ટિંગ પર ચાહકો જ નહીં બોલિવૂડના ઘણા કલાકારો પણ દિવાના હતા. આજે અમે તમને એક ઘટના જણાવીએ છીએ. અજય દેવગન પણ આ … Continue reading …..જ્યારે માધુરીની ખૂબસુરતી અજય દેવગન માટે બની પરેશાની