અજય દેવગને કશ્મીરમાં કોને કહ્યું થેંક્યું, જૂઓ વાયરલ વીડિયો

રોહિત શેટ્ટી (Rohit Shetti)એ બાજીરાવ સિંઘમની એક નવી તસવીર શેર કરી છે, જેમાં તે સૈનિકો વચ્ચે સ્ટાઈલ મારતો જોવા મળે છે. આ સાથે તેણે આગામી ફિલ્મ સિંઘમ 3ના સેટ પરથી અજય દેવગન (Ajay Devegan) ની એક નવી તસવીર શેર કરી છે, જેમાં અભિનેતાનો બાજીરાવ સિંઘમ લૂક ખૂબ જ જોરદાર દેખાઈ રહ્યો છે. ફોટોમાં, અજય તેના … Continue reading અજય દેવગને કશ્મીરમાં કોને કહ્યું થેંક્યું, જૂઓ વાયરલ વીડિયો