સાસુ Jaya Bachchanને લઈને આ શું બોલી Aishwarya Rai Bachchan?

બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોસ્ટ પાવરફુલ ફેમિલીની બહુરાની ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં તેની પર્સનલ લાઈફને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં છે. અનેક રિપોર્ટમાં તો એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા ડિવોર્સ લઈ રહ્યા છે. આ માટે લોકો ઐશ્વર્યાની સાસુ જયા બચ્ચન (Jaya Bachchan) … Continue reading સાસુ Jaya Bachchanને લઈને આ શું બોલી Aishwarya Rai Bachchan?