હવે એવું તે શું થયું કે ટ્રોલ થઇ ગઇ ઐશ્વર્યા રાય….

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનનો સંબંધ એક નાજુક દોરમાંથી પસાર થઇ રહ્યો છે. બંનેના ડિવોર્સની અફવાઓ પણ જોરશોરથી ઉડી રહી છે. જોકે, એ અલગ વાત છે કે બંને જણે ચુપકી સાધી લીધી છે અને આ મુદ્દે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. જોકે, તાજેતરમાં જ રિંગ ફ્લોન્ટ કરીને ઐશ્વર્યાએ આ અફવા પર પૂર્ણવિરામ લગાવી દીધું … Continue reading હવે એવું તે શું થયું કે ટ્રોલ થઇ ગઇ ઐશ્વર્યા રાય….