એશનો આ લુક કોઇને આવ્યો પસંદ તો કોઇને લાગ્યો જૂનો…

મુંબઇ: ઐશ્વર્યા રાય બચ્ચને પેરિસ ફેશન વીક 2023માં એક અલગ જ અંદાજમાં જોવા મળી હતી. પેરિસમાં એક ઇવેન્ટમાં રેમ્પ વોક અને પ્રેસ મીટમાં ભાગ લેતી વખતે અભિનેત્રીના સુંદરતાએ લોકોને દિવાના બનાવી દીધા હતા. ત્યાં હાજર તમામ લોકોની નજર ફક્ત ઐશ્વર્યા પર ટકેલી હતી. પરંતુ કેટલાક લોકોએ તેના બ્લેક લુક પર કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું … Continue reading એશનો આ લુક કોઇને આવ્યો પસંદ તો કોઇને લાગ્યો જૂનો…