Aishwarya Rai-Bachchanએ કોના માટે કહ્યું એ મારા જીવનનું સૌથી ખરાબ સપનું…

બોલીવૂડ એક્ટ્રેસ અને બચ્ચન પરિવારની બહુરાની ઐશ્વર્યા રાય બચ્ચન (Bollywood Actress Aishwarya Rai-Bachchan) છેલ્લાં કેટલાય સમયથી પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે અને એમાં પણ ખાસ કરીને બચ્ચન પરિવાર સાથેના તેના સંબંધોને કારણે તો તે ખૂબ જ લાઈમલાઈટમાં રહે છે. હવે ફરી એક વખત ઐશ્વર્યા પોતાના એક નિવેદનને કારણે ચર્ચામાં આવી છે, આવો જોઈએ … Continue reading Aishwarya Rai-Bachchanએ કોના માટે કહ્યું એ મારા જીવનનું સૌથી ખરાબ સપનું…