Abhishek Bachchan વિના પણ આ રીતે ‘Jalsa’માં રહે છે Aishwarya Rai-Bachchan…

હાલમાં ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) ડિવોર્સને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર પણ અભિષેક ઐશ્વર્યાના જૂના જૂના વીડિયો શેર કરીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે જેને કારણે ફેન્સ એકદમ કન્ફ્યુઝ થઈ ગયા છે કે આખરે અભિ-એશ વચ્ચે ચાલી શું રહ્યું છે? ઐશ્વર્યાએ હાલમાં પતિ અભિષેક અને … Continue reading Abhishek Bachchan વિના પણ આ રીતે ‘Jalsa’માં રહે છે Aishwarya Rai-Bachchan…