Aishwarya Rai-Bachchan-Abhishek Bachchanએ ઉડાડી દીધી છે આ સાત જણની ઊંઘ…

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન (Aishwarya Rai-Bachchan And Abhishek Bachchan)ના વણસેલા સંબંધોની ચર્ચા એકદમ જોરશોરથી ચાલી રહી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન (Anant Ambani-Radhika Merchant Wedding)માં પણ બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા રાય-બચ્ચનએ દીકરી આરાધ્ય બચ્ચન સાથે એન્ટ્રી લેતાં જ જાત જાતની વાતો થઈ રહી છે. પેપ્ઝને પણ બચ્ચન પરિવારે અને ઐશ્વર્યાએ … Continue reading Aishwarya Rai-Bachchan-Abhishek Bachchanએ ઉડાડી દીધી છે આ સાત જણની ઊંઘ…