હવે Amitabh Bachchanએ પણ માન્યું કે Aishwarya Rai પરિવારનો હિસ્સો નથી?!

ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચનના ડિવોર્સની અફવાઓ ઉડી રહી છે. દરરોજ બંનેને લઈને કોઈને કોઈ નવી વાતો સામે આવી રહી છે અને હવે કૌન બનેગા કરોડપતિ-16ના એક એપિસોડમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ કંઈક એવું કર્યું હતું કે જેને કારણે લોકો એવી અટકળો લગાવી રહ્યા છે કે હવે તો સિનીયર બચ્ચને પણ ઓન … Continue reading હવે Amitabh Bachchanએ પણ માન્યું કે Aishwarya Rai પરિવારનો હિસ્સો નથી?!