પુત્રવધુ બનતા પહેલા જ Aishwaryaએ આ રીતે મદદ કરી હતી બચ્ચન પરિવારને

બોલીવૂડના બીગ બી અને સદીના મહાનાયકનો જેમને ખિતાબ મળ્યો છે તે અમિતાભ બચ્ચનનો આજે 82મો જન્મદિવસ છે. બચ્ચન તેમની ફિલ્મો, ટીવી શૉ અને સોશિયલ મીડિયાના માધ્યમથી આજે પણ એટલા જ ચર્ચામાં રહે છે. કોઈપણ બોલીવૂડ સ્ટાર કરતા વધારે લોકપ્રિયતા તેઓ 82 વર્ષની ઉંમરે ધરાવે છે, પરંતુ એક સમય હતો જ્યારે બીગ બી આકાશમાં ઉડતા ઉડતા … Continue reading પુત્રવધુ બનતા પહેલા જ Aishwaryaએ આ રીતે મદદ કરી હતી બચ્ચન પરિવારને