ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન સાથે દેખાયા? શું છે વાઈરલ વીડિયોની હકીકત…

બોલીવૂડ એક્ટર અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચનની જોડી હંમેશાથી જ ફેન્સની મનપસંદ જોડી છે, બંનેને સાથે જોઈને ફેન્સ ખૂબ જ ખુશ થાય છે. છેલ્લાં કેટલાક દિવસથી બંનેના સંબંધોમાં ખટાશ જોવા મળી રહી છે, જેને કારણે ફેન્સ થોડા નારાજ છે. આ બધા સમાચારો વચ્ચે હવે ઐશ્વર્યા અને અભિષેકનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં બંને … Continue reading ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન સાથે દેખાયા? શું છે વાઈરલ વીડિયોની હકીકત…