મનોરંજન

Abhishek-Aishwarya Rai Bachchanની એ પોસ્ટને કારણે ફરી વખત તેમની સંબંધ પર ઉઠ્યા સવાલો…

છેલ્લાં કેટલાય સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોસ્ટ પોપ્યુલર અને પાવરફુલ ફેમિલી ગણાતી Bachchan Familyમાં અને એમાં પણ ખાસ કરીને Aishwarya Rai Bachchan and Abhishek Bachchan વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું એની ચર્ચા ચાલી રહી હતી પણ ગઈકાલે Aishwarya Rai Bachchan and Abhishek Bachchanએ કંઈક એવું કર્યું હતું કે જેને કારણે ફરી એક વખત બંનેના છૂટાછેડાની અફવા પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું આ બંને જણે…

વાત જાણે એમ છે કે 20મી એપ્રિલના Aishwarya Rai Bachchan And Abhishek Bachchan’s Wedding Anniversary હતી અને બંને જણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લોકોના મોઢા બંધ કરાવી દીધા હતા. Aishwarya Rai Bachchan and Abhishek Bachchanએ પોત પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી દીકરી Aaradhya Bachchanનો વીડિયો પોસ્ટ કરીને એકબીજાને એનિવર્સરીની શુભેચ્છાઓ મોકલી હતી.


અત્રે ઉલ્લેખનીય છે કે બંનેના લગ્નને 17 વર્ષ પૂરા થયા હતા. 20મી એપ્રિલ, 2007ના બંનેબા લગ્ન થયા હતા. Aishwarya અને Abhishekની પોસ્ટ પર અનેક સેલેબ્સે કમેન્ટ કરી છે જેમાં રિતેશ દેશમુખ, ડબ્બુ મલિક, ઈશા દેઓલ, બોબી દેઓલ, રણવિજય સિંહ, ઈનાયત વર્મા, અંકુર ભાટિયા સહિતના સેલિબ્રિટીઓનો સમાવેશ થાય છે.

આ સિવાય સોશિયલ મીડિયા પર Aaradhya Bachchanની પણ એક અલગ ફેન ફોલોઇંગ છે. આરાધ્યાના ફેન્સે આ ફોટો પર કમેન્ટ કરતા લખ્યું હતું કે આરાધ્યા ખૂબ જ સુંદર લાગી રહી છે. બીજા એકે કમેન્ટ બોક્સમાં લખ્યું છે કે તમને ત્રણેયને સાથે જોઈને ખુબ જ સારું લાગ્યું. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે લગ્નની વર્ષગાંઠની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમારી દીકરી આરાધ્યા હીરો છે અને ભવિષ્યમાં તે તમારા નકશે કદમ ચાલકને તમારી જેમ જ નામ કાઢશે…

અહીંયા તમારી જાણ ખાતર કે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોસ્ટ પોપ્યુલર અને અડોરેબલ કપલમાં કરવામાં આવે છે. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી બંને જણનો આ સંબંધ કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહ્યો છે. પણ આખરે ગઈકાલે બંને જણે કરેલી આ પેસ્ટને કારણે બંને જણ છૂટા પડી ગયા હોવાની ચર્ચાઓ પર ફરી એક વખત પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme Astrology marriage dates warning