ઓસ્કર બાદ આ દિગ્ગજ હોલીવુડ કલાકારો સાથે BAFTAને હોસ્ટ કરશે દિપીકા

BAFTA FILM AWARDS: The British Academy Of Film Awards કે જે બાફ્ટા એવોર્ડ્ઝ તરીકે જાણીતો છે તેને લોકપ્રિય બોલીવુડ અભિનેત્રી દિપીકા પાદુકોણ (Deepika Padukone) હોસ્ટ કરવા જઇ રહી છે. અનેક દિગ્ગજ હોલીવુડ કલાકારો તેને કંપની આપી રહ્યા છે, જેમાં અભિનેત્રી કેટ બ્લેન્ચેટ (Cate Blanchett), પોપસ્ટાર દુઆ લીપા (Dua Lipa), ડેવિડ બેકહામ (David Beckham)નું નામ સામેલ … Continue reading ઓસ્કર બાદ આ દિગ્ગજ હોલીવુડ કલાકારો સાથે BAFTAને હોસ્ટ કરશે દિપીકા