લાંબા સમય પછી બોલ્ડ અભિનેત્રી નિયા શર્માને મળ્યો નવો પ્રોજેક્ટ

મુંબઈઃ ટેલિવિઝનની જાણીતી બોલ્ડ અભિનેત્રી નિયા શર્મા છેલ્લા ચાર વર્ષથી નવા કામ માટે વલખાં મારી રહી હતી પરંતુ હવે નવો પ્રોજેક્ટ મળતા રાહતના સમાચાર મળ્યા છે. છેલ્લે સુપરનેચરલ શો નાગિન 4માં નિયા જોવા મળી હતી, જેમાં દર્શકોએ આ સીરિયલમાં ખૂબ જ પસંદ કરી હતી. આ બાદ નિયાએ કેટલાય રિયાલિટી શોઝ કર્યા પણ આ રીતે દર્શકોના … Continue reading લાંબા સમય પછી બોલ્ડ અભિનેત્રી નિયા શર્માને મળ્યો નવો પ્રોજેક્ટ