લો બોલો! લગ્નના 25 વર્ષ બાદ આ બોલીવુડ કપલે તેમના લગ્ન રજીસ્ટર કરાવ્યા!

અરશદ વારસી અને મારિયા ગોરેટી બોલીવુડના પોપ્યુલર કપલ્સમાંના એક ગણાય છે. તેમના લગ્નને 25 વર્ષ પૂર્ણ થયા છે. જેની તેઓ આગામી 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે ના રોજ ઉજવણી કરશે. તેમણે 14 ફેબ્રુઆરી 1999ના રોજ લગ્ન કર્યા હતા, પરંતુ કમાલની વાત એ છે કે તેમણે હજુસુધી લગ્નનું રજિસ્ટ્રેશન કરાવ્યું નહોતું.આટલા લાંબા સમય સુધી પરિણીત રહેવા છતાં … Continue reading લો બોલો! લગ્નના 25 વર્ષ બાદ આ બોલીવુડ કપલે તેમના લગ્ન રજીસ્ટર કરાવ્યા!