બોલો, 15 રુપિયાની સાડી પહેરીને અદા શર્માએ લોકોને ચોંકાવ્યા, સોશિયલ મીડિયા પર વાઈરલ

મુંબઈઃ મોટા ભાગે સ્ટાર્સ પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટ જ નહીં, પરંતુ મોંઘા કપડા અને જ્વેલરી માટે ચર્ચામાં રહેતા હોય છે, જોકે ‘ધ કેરલા સ્ટોરી’ની એક્ટ્રેસ અદા શર્માએ આનાથી કંઈક અલગ કરીને સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. સાચે જ અદા શર્માની આ સાદગીભર્યા લૂકથી લોકો જેટલા હેરાન નથી એટલા તેની સાડીની કિંમત જાણીને તમે ચોંકી જશો કે … Continue reading બોલો, 15 રુપિયાની સાડી પહેરીને અદા શર્માએ લોકોને ચોંકાવ્યા, સોશિયલ મીડિયા પર વાઈરલ