અભિનેત્રી સની લિયોનીએ ઇન્સ્ટાગ્રામ વીડિયો શૅર કરી આપ્યા મોટા સમાચાર

નવી દિલ્હી: પોર્ન સ્ટાર સની લિયોની (Sunny Leone) પોતાના બોલ્ડનેસ અને ગ્લેમર માટે જગ પ્રસિદ્ધ છે. અનેક વર્ષોથી બૉલીવૂડમાં કામ કરવાથી દૂર રહ્યા બાદ સની હવે એક પગલું ભર્યું છે. તાજેતરતમાં સનીએ ઉત્તર પ્રદેશના નોઇડામાં પોતાનું એક રેસ્ટોરા ખોલી છે. સનીને આ રેસ્ટોરન્ટની અનેક તસવીરો શૅર કરી છે. સનીએ ઓપન કરેલા આ રેસ્ટોરાની ચર્ચા સોશિયલ … Continue reading અભિનેત્રી સની લિયોનીએ ઇન્સ્ટાગ્રામ વીડિયો શૅર કરી આપ્યા મોટા સમાચાર