અભિનેત્રી શર્લિન ચોપરાએ કંઈક કર્યું કે સોશિયલ મીડિયામાં તસવીરોએ મચાવી ધમાલ

મુંબઈ: બોલીવુડની અમુક અભિનેત્રીઓ હંમેશા જ વિવાદોના કારણે ચર્ચામાં રહેતી હોય છે પછી તે કોઇ વિવાદાસ્પદ નિવેદન હોય, વિચિત્ર કપડાં હોય કે પછી કોઇ પબ્લિસિટી સ્ટન્ટ. શર્લિન ચોપરાનું નામ પણ આ અભિનેત્રીઓની હરોળમાં જ સ્થાન પામે છે, કારણ કે તે કોઇને કોઇ કારણોસર ચર્ચામાં રહેતી જ હોય છે.બોલીવુડમાં અભિનેતા કે અભિનેત્રીએ વધુ ખૂબસૂરત દેખાવા માટે … Continue reading અભિનેત્રી શર્લિન ચોપરાએ કંઈક કર્યું કે સોશિયલ મીડિયામાં તસવીરોએ મચાવી ધમાલ