લંડનની સડકો પર આ કોની સાથે હાથોમાં હાથ નાખી જોવા મળી અભિનેત્રી….
બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનોન છેલ્લે ક્રૂ ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે કરીના કપૂર ખાન અને તબ્બુ સાથે જોવા મળી હતી. ‘ક્રૂ’, ‘મિમી’ અને ‘બરેલી કી બરફી’ જેવી ફિલ્મોથી જાણીતી થયેલી અભિનેત્રી કૃતિ સેનોને હાલમાં જ તેનો 34મો જન્મ દિવસ ઉજવ્યો છે. કૃતિની કારકિર્દી હાલમાં આસમાનમાં છે. જન્મ દિવસ વખતે તે લંડનમાં જોવા મળી … Continue reading લંડનની સડકો પર આ કોની સાથે હાથોમાં હાથ નાખી જોવા મળી અભિનેત્રી….
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed