આ કારણે Actress Rashmika Mandana ફિલ્મ Animalની સફળતાનો આનંદ ના માણી શકી…

Actress Rashmika Mandana નેશનલ ક્રશ છે અને તે અવારનવાર તેની ફિલ્મોને કારણે ચર્ચામાં રહેતી હોય છે. છેલ્લે એક્ટ્રેસ સંદીપ વાંગાની ફિલ્મ એનિમલમાં જોવા મળી હતી. રણવીર કપૂર સ્ટારર ફિલ્મ એનિમલે બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી હતી. પરંતુ હવે ફિલ્મમાં ગીતાંજલિની ભૂમિકા નિભાવનાર રશ્મિકા મંદાનાએ ફિલ્મને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એટલું જ નહીં … Continue reading આ કારણે Actress Rashmika Mandana ફિલ્મ Animalની સફળતાનો આનંદ ના માણી શકી…