ન્યૂડ ફોટોશૂટમાં તો આ અભિનેત્રીએ આપી રણવીર સિંહને પણ માત….

અભિનેતા રણવીર સિંહે સેલિબ્રિટીઓમાં એક બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. તેણે એવું ફોટોશૂટ કરાવ્યું હતું જે આ લાઈફમાં કોઈ ભૂલી શકશે નહીં.. તેણે ન્યૂડ ફોટોશૂટ કરાવીને તરખાટ મચાવી દીધો હતો. વર્ષ 2022માં જ્યારે દીપિકા પાદુકોણના પતિએ ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું ત્યારે લોકોની આંખો પહોળી થઇ ગઇ હતી. કેટલાક લોકોએ તેની નિંદા કરી હતી અને કેટલાક લોકોએ તેના … Continue reading ન્યૂડ ફોટોશૂટમાં તો આ અભિનેત્રીએ આપી રણવીર સિંહને પણ માત….