મનોરંજન

ન્યૂડ ફોટોશૂટમાં તો આ અભિનેત્રીએ આપી રણવીર સિંહને પણ માત….

અભિનેતા રણવીર સિંહે સેલિબ્રિટીઓમાં એક બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. તેણે એવું ફોટોશૂટ કરાવ્યું હતું જે આ લાઈફમાં કોઈ ભૂલી શકશે નહીં.. તેણે ન્યૂડ ફોટોશૂટ કરાવીને તરખાટ મચાવી દીધો હતો. વર્ષ 2022માં જ્યારે દીપિકા પાદુકોણના પતિએ ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું ત્યારે લોકોની આંખો પહોળી થઇ ગઇ હતી. કેટલાક લોકોએ તેની નિંદા કરી હતી અને કેટલાક લોકોએ તેના આત્મવિશ્વાસના વખાણ પણ કર્યા હતા. તાજેતરમાં એક અભિનેત્રીએ બોલ્ડ અવતારમાં ફોટોશૂટ કરાવીને, તેના ન્યૂડ ફોટોશૂટને સોશિયલ મીડિયા પર અપલોડ કરી ઇન્ટરનેટ પર તોફાન મચાવી દીધું છે. તેના ફોટા જોઇને તો તમને રણવીર સિંહનું ફોટોશૂટ પણ નીરસ, બકવાસ લાગશે. એનર્જીના પાવર હાઉસ ગણાતા રણવીર સિંહને પણ એણે બોલ્ડનેસમાં માત આપી દીધી છે. તમને હવે એ જાણવાની તાલાવેલી હશે કે કોણ છે આ અભિનેત્રી. તો ચાલો અમે તમને આ અભિનેત્રીનું નામ જણાવી દઇએ. ઇન્ટરનેટ પર આગ લગાડનારી આ અભિનેત્રી છે નિકિતા ઘાગ.

Actress Nikita ghag breaks internet with naked photo shoot



અભિનેત્રી નિકિતા ઘાગ બેકાબુ 3, ફુહ સે ફૅન્ટેસી, નશિલા હુસ્ન અને વેબ સિરિઝમાં તેના કામ માટે જાણીતી છે. અભિનેત્રી હંમેશા તેના બોલ્ડ ફેશન સ્ટેટમેન્ટ અને વેબ શોમાં સીન માટે ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેણે બોલ્ડ અવતારમાં ફોટોશૂટ કરાવીને, તેણે તેના ન્યૂડ ફોટોશૂટ દ્વારા ઇન્ટરનેટ પર તોફાન મચાવી દીધું છે. તેના ફોટા જોઇને તો તમને રણવીર સિંહનું ફોટોશૂટ પણ નીરસ, બકવાસ લાગશે. હવે ઇન્ટરનેટ પર તે કંઇક અલગ જ કામ માટે ફેમસ થઇ ગઇ છે. તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેના હોટ ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી પોતાનું બેજ લોંગ બ્લેઝર ખોલીને એક બાજુથી ન્યૂડ થઇ ગઇ છે. તેણે પોનીટેલ બનાવીને તેના વાળને સંપૂર્ણ રીતે સેટ કર્યા છે. તેણે ડાયમંડ એસેસરીઝ, બ્લેક નેઇલ કલર અને ચહેરા પર ચમકદાર શિમર મેકઅપ કર્યો છે. તેણે આ લૂકને એનિમલ પ્રિન્ટ બૂટ સાથે કેરી કર્યો છે. આ ફોટોશૂટને તેણે શિર્ષક આપ્યું છે ‘Joy Of Dressing’. અભિનેત્રીના હોટ, ન્યુડ, સેક્સી ફોટા તમને શરમથી પાણી પાણી કરે એવા અને સરેઆમ જાહેરમાં જોઇ શકાય એવા નથી. અભિનેત્રીએ સાઈડ પોઝ આપ્યો છે, જેમાં તે પોતાનું ફિગર અને ટોન્ડ બોડી ફ્લોન્ટ કરી રહી છે. આ સમયે તેણે તેના પોતાના પ્રાઇવેટ પાર્ટને હાથ વડે ઢાંકી દીધા છે. તેનું ફોટોશૂટ જોઇને બધાના મગજ ચકરાઇ ગયા છે.

અગાઉ જેમ ન્યુડ ફોટોશૂટ માટે રણવીર સિંહને ટ્રોલ કરવામાં આવ્યો હતો, એમ હવે નિકિતા ધાગને લોકો ટ્રોલ કરી રહ્યા છે. લોકો તેની માટે અભદ્ર કમેન્ટ કરી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમારા ફોનમાં પણ દેખાય છે આ ખાસ સાઈન? કોઈ કરી રહ્યું છે તમારા ફોનની જાસૂસી… આ ફિલ્મોએ સેલિબ્રેટ કર્યા છે ઑલિમ્પિક વિનર્સને ફેન્સ બોલીવૂડની જે હસીનાઓના દિવાના છે, એ છે આમની દિવાની, ફોટો જોઈને જ… શું તમને પણ વાળ ખરવાની સમસ્યા છે તો આ ફળોનું સેવન કરો, જે વાળને ફરીથી ઉગવામાં મદદ કરે છે