અભિનેત્રીની ખુલ્લેઆમ કબૂલાત: ‘હું એક પઝેસિવ ગર્લફ્રેન્ડ છું, અને મારી આ વાત મને બિલકુલ પસંદ નથી’

Ananya Pandeyએ હાલમાં જ બોલીવુડ અભિનેતા આદિત્ય રોય કપૂર સાથે તેની રિલેશનશીપ કન્ફર્મ કરી છે. તેણે એક ઇન્ટરવ્યુમાં પોતાની અને આદિત્ય વિશેની વાતો જણાવી, જેમાં પોતે એક પઝેસિવ ગર્લફ્રેન્ડ હોવાની કબૂલાત કરી હતી. તેણે એમ પણ જણાવ્યું હતું કે તે ઘણી એવી પ્રવૃત્તિઓ કરે છે જે તેની પસંદગીની નથી પરંતુ આદિત્યને સારુ લાગે એ માટે … Continue reading અભિનેત્રીની ખુલ્લેઆમ કબૂલાત: ‘હું એક પઝેસિવ ગર્લફ્રેન્ડ છું, અને મારી આ વાત મને બિલકુલ પસંદ નથી’