અભિનેતા પ્રકાશ રાજને એવો તો કયો વીડિયો શેર કર્યો છે કે લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે

મુંબઈ: અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ ઘણી ભવ્ય રીતે પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ જેમાં ઘણા મહાનુભાવોએ ભાગ લીધો હતો. ભારત તો રામમય થઈ જ ગયું હતું પરંતુ વિદેશોમાં પણ મંદિરોમાં પ્રભુ રામના આગમનને વધાવવા માટે લોકોએ આયોજન કર્યું હતું. લોકોએ પોતાના ઘરને લાઈટિંગ કરીને સજાવ્યું હતું તેમજ ઘણા લોકોએ પોતાના આંગણાને ફૂલોથી સજાવ્યા હતા. ઘણી … Continue reading અભિનેતા પ્રકાશ રાજને એવો તો કયો વીડિયો શેર કર્યો છે કે લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે