રૂબિના દિલૈકની દીકરીને થયો એક્સિડન્ટ, પોડકાસ્ટ પર એક્ટ્રેસે આપી માહિતી…

છોટા પડદાની લોકપ્રિય બહુ અને બિગ બોસ 14ની વિનર રૂબિના દિલૈક હાલમાં મધરહૂડને એન્જોય કરી રહી છે. એક્ટ્રેસે ગયા વર્ષે જ જુડવા દીકરીઓને જન્મ આપ્યો હતો. લગ્નના પાંચ વર્ષ બાદ મા બનવાની ખુશી રૂબિનાના ચહેરા પર જોવા મળી રહી હતી. રૂબિના પણ પોતાની બંને દીકરીઓનું ખૂબ જ ધ્યાન રાખે છે અને હાલમાં જ એક પોડકાસ્ટ … Continue reading રૂબિના દિલૈકની દીકરીને થયો એક્સિડન્ટ, પોડકાસ્ટ પર એક્ટ્રેસે આપી માહિતી…