પહેલાં ગ્રે ડિવોર્સની પોસ્ટ, હવે નવી જર્ની માટેનો ઉત્સાહ દર્શાવતી પોસ્ટ… Abhishek Bachchanએ માંડ્યું શું છે?

હેડિંગ વાંચીને તમે કંઈ પણ અષ્ટમ પષ્ટમ વિચારી લો એ પહેલાં તમને જણાવી દઈએ કે તમે જેવું વિચારી રહ્યા છો એવું કશું જ નથી. બચ્ચન ખાનદાનના કુળદિપક અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) છેલ્લાં કેટલાય સમયથી પોતાના વણસેલા સંબંધોને કારણે લાઈમલાઈટમાં આવી રહ્યા છે. હવે ફરી એક વખત અભિષેક બચ્ચન પોતાની નવી … Continue reading પહેલાં ગ્રે ડિવોર્સની પોસ્ટ, હવે નવી જર્ની માટેનો ઉત્સાહ દર્શાવતી પોસ્ટ… Abhishek Bachchanએ માંડ્યું શું છે?