Abhishek Aishwaryaના સંબંધો અને નવી કારની પ્લેટ નંબરનો કોઈ સંબંધ છે ખરો?

બોલીવૂડના સંબંધો સામાન્ય માણસોની સમજણની પાર હોય છે. તેમાં પણ આજકાલ એક સોશિયલ મીડિયા પોસ્ટ કે તેના પર કરેલી કૉમેન્ટથી પણ લોકો સંબંધોમાં શું ચાલી રહ્યું છે તેનો સાચો-ખોટો અંદાજો લગાવતા થઈ ગયા છે. હાલમાં જેમના સંબંધોના સમાચારો રોજ છપાય છે અને વંચાય છે તે બચ્ચન પરિવારના એકના એક દીકરા અભિષેક અને અભિનેત્રી ઐશ્વર્યા રાય … Continue reading Abhishek Aishwaryaના સંબંધો અને નવી કારની પ્લેટ નંબરનો કોઈ સંબંધ છે ખરો?