OMG, આજે પણ Karishma Kapoor સાથે છે Abhishek Bachchanના સંબંધો… આ રહ્યો પુરાવો…

હાલમાં ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું હોવાના અહેવાલો વચ્ચે હવે અભિષેક બચ્ચન અને તેની એક્સ ફિયોન્સે કરિશ્મા કપૂર (Karishma Kapoor)ને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઐશ્વર્યા સાથે લગ્ન બાદ પણ અભિષેક અને કરિશ્મા વચ્ચે આજે પણ સંબંધો છે. આવો જોઈએ … Continue reading OMG, આજે પણ Karishma Kapoor સાથે છે Abhishek Bachchanના સંબંધો… આ રહ્યો પુરાવો…