ફ્લોપ ફિલ્મનો ઓળિયોઘોળિયો દર્શકો પર, એમ?

ક્લેપ એન્ડ કટ..! – સિદ્ધાર્થ છાયા કોઇપણ ભાષાની ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલે, દોડે, ભાંખોડિયા ભરે કે સાવ ઊભી જ રહી જાય તે તમામ ઘટના માટે અલગ અલગ કારણ હોય છે, પરંતુ જ્યારે ફિલ્મમાં કોઈ ત્રુટિ હોય ને તે ન ચાલે ત્યારે તેની પાછળનું કારણ માત્ર ને માત્ર ફિલ્મના મેકર્સ જ હોય છે. જોકે હાલમાં … Continue reading ફ્લોપ ફિલ્મનો ઓળિયોઘોળિયો દર્શકો પર, એમ?