એક સરખા ટાઇટલવાળી 14 ફિલ્મ, 1 સિવાય તમામ થઇ ફ્લોપ

બોલિવૂડમાં એક જ ટાઇટલ પર ઘણી ફિલ્મો બનતી હોય છે. ઘણી વાર એવું પણ જોવા મળે છે કે ફિલ્મોના ટાઇટલ સરખા હોય, પણ ફિલ્મની કહાનીમાં આસમાન-જમીનનું અંતર હોય. આપણે આજે એવી જ એક ફિલ્મ વિશે જાણીશું.ભારતીય સિનેમામાં ચાર ભાષાઓમાં સમાન શીર્ષક સાથે લગભગ 14 ફિલ્મો બની છે. આ વાર્તા અને શીર્ષક પર આધારિત ઘણી ફિલ્મો … Continue reading એક સરખા ટાઇટલવાળી 14 ફિલ્મ, 1 સિવાય તમામ થઇ ફ્લોપ