ચિંતન: ગુરુની ગેરહાજરીમાં, જે ગુરુનું કાર્ય કરે એ ‘સ્વાધ્યાય’ શું છે?

‘મહર્ષિ ભારદ્વાજે બ્રહ્મચર્યનું પાલન કરીને ૩૦૦ વર્ષ સુધી વેદોનો ઊંડો અને ગંભીરતાથી અભ્યાસ કર્યો.’ આ રીતે જ્યારે ભારદ્વાજ નિષ્ઠાપૂર્વક વેદોનો અભ્યાસ કરતાં કરતાં ઘણા વૃદ્ધ થઈ ગયા ત્યારે ઈન્દ્ર એમની પાસે આવ્યા ને પૂછ્યું :‘જો તમને બીજાં સો વર્ષનું આયુષ્ય મળે તો તમે શું કરશો? ’ ભારદ્વાજે જવાબ આપ્યો :‘હું તે ઉંમર પણ બ્રાહ્મણ ધર્મનું … Continue reading ચિંતન: ગુરુની ગેરહાજરીમાં, જે ગુરુનું કાર્ય કરે એ ‘સ્વાધ્યાય’ શું છે?