પ્રાંસગિક: કેમ કરાય છે મહિષાસુર મર્દિનીને નફરત ને મહિષાસુરને પ્રેમ?

-રાજેશ યાજ્ઞિક ભારત વિવિધતાઓનો દેશ છે. આપણે ત્યાં ભાષા, પહેરવેશ, ખાન-પાન, પરંપરાઓ, ધર્મ, જાતિની એવી વિવિધતા છે જે જગતમાં બીજે ક્યાંય જોવા મળતી નથી. એટલે જ ભારતને એક ઉપવનની ઉપમા આપીએ તો ખોટું નથી, જેમાં અનેક પ્રકારનાં પુષ્પો પોતપોતાના વિવિધ રંગ અને વિશિષ્ટ સુગંધ સાથે અલગ છતાં લગોલગ રહે છે. જ્યાં વિવિધતા હોય ત્યાં વિરોધાભાસ … Continue reading પ્રાંસગિક: કેમ કરાય છે મહિષાસુર મર્દિનીને નફરત ને મહિષાસુરને પ્રેમ?