બે દિવસ બાદ શનિ બનાવશે Shash Rajyog, આ ત્રણ રાશિના જાતકોનો શરૂ થશે Golden Period

હાલમાં અષાઢ મહિનો ચાલી રહ્યો છે અને બે દિવસ બાદ એટલે કે પાંચમી જુલાઈના અષાઢ મહિનાની અમાસ છે. હિંદુ ધર્મમાં અમાસનું ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે કારણ કે આ જ દિવસે પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે, અને દાન-ધર્મનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે આ કરવાથી પિતૃઓના આશિર્વાદ મળે છે. આ ઉપરાંત … Continue reading બે દિવસ બાદ શનિ બનાવશે Shash Rajyog, આ ત્રણ રાશિના જાતકોનો શરૂ થશે Golden Period