100 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકો માટે રહેશે Goody Goody…

હિંદુ પંચાગમાં આપવામાં આવેલી માહિતી અનુસાર જેઠ મહિનાની કૃષ્ણ પક્ષની દશમીને ગંગા દશહરા તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે ગંગા દશહરા રવિવારે 16મી જૂનના આવી રહી છે અને આ દિવસને ગંગાવતરણ તરીકે પણ ઓળખવામાં આવે છે.ગંગા દશહરનો તહેવાર દેવી ગંગાને સમર્પિત રહે છે અને એવી માન્યતા છે કે આ દિવસે જ માતા ગંગા ભગવાન શિવજીની … Continue reading 100 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકો માટે રહેશે Goody Goody…