દેવોના અધ્યક્ષ વિઘ્નહર્તા દેવનો સર્વોત્કૃષ્ટ શ્રીગણેશોત્સવ મનમોહક ઉજવીએ

તસવીરની આરપાર – ભાટી એન. “વક્રતુંડ મહાકાય, સૂર્ય કોટિ સમ પ્રભા, નિર્વિઘ્નં કુરુ મે દેવા, સર્વ કાર્યેષુ સર્વદા॥હિન્દુ સનાતન ધર્મમાં દેવાધિદેવ મહાદેવનો આખો પરિવાર સમષ્ટિગત પૂજાય છે. શંકર, પાર્વતી, ગણેશ અને કાર્તિકેયનું સૃષ્ટિ પર એકચક્રી શાસન ચાલે છે..!? ભોળાનાથનો પરિવાર નિરંતર ઓનલાઈન લાગે છે! આખા શ્રાવણમાં હર… હર… મહાદેવ… ૐ નમ: શિવાયના જપ અને તપ … Continue reading દેવોના અધ્યક્ષ વિઘ્નહર્તા દેવનો સર્વોત્કૃષ્ટ શ્રીગણેશોત્સવ મનમોહક ઉજવીએ