ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
જોડી જમાવો
A B
ઉજ્જડ ગામમાં તેતર ખાય
ઉધાર આપ ને ગળણું ન દેવાય
કીડી સંચરે ને પગ પર પડ
ગામને મોઢે નમતું જોખ
ઊઠ પહાણા ને એરંડો પ્રધાન
ઓળખાણ પડી?
ગૌડ સારસ્વત બ્રાહ્મણના કુળદેવતાનું મંગેશી ગામમાં સ્થિત મંગેશી મંદિર કયા રાજ્યમાં છે એ જાણો છો? આ રાજ્ય આનંદ પ્રમોદ માટે વધુ જાણીતી છે.
અ) મણિપુર બ) કેરળ ક) ગોવા ડ) પંજાબ
ગુજરાત મોરી મોરી રે
મથુરાના રાજા અને કૃષ્ણના મામા કંસ માટે તૈયાર કરેલું ચંદન ભગવાન શ્રીકૃષ્ણને ભક્તિભાવથી અર્પણ કરી વરદાન મેળવી સ્વરૂપવાન બનેલી દાસીનું નામ શું હતું?
અ) તિલોત્તમા બ) દમયંતી ક) કુબ્જા ડ) કામિની
માતૃભાષાની મહેક
શ્રુતિ, સ્મૃતિ, સત્પુરુષોનું આચરણ અને જે વર્તન કરવાથી પોતાનો અંતરાત્મા સંતુષ્ટ રહે તે ચારને ડાહ્યા પુરુષો ધર્મનું સાક્ષાત્ લક્ષણ કહે છે. ધર્મનું જ્ઞાન ત્રણ પ્રકારે થઈ શકે છે: એક તો ધર્માત્મા વિદ્વાનોની શિક્ષાથી, બીજું આત્માની બુદ્ધિ તથા સત્ય જાણવાની ઈચ્છાથી અને ત્રીજું પરમેશ્ર્વરની કહેલી વેદવિદ્યાને જાણવાથી મનુષ્યને સત્યાસત્યનો યથાવત બોધ થાય છે.
ઈર્શાદ
મૂરખને મોભો નહીં, કાસદને નહીં થાક,
નિંદકને લજ્જા નહીં, નકટાને નહીં નાક.
—- લોક રચના
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
જીવન દર્શનનું પ્રતિબિંબ પાડતી ‘ઉદ્યમ તો સઉ આદરે, પામ કર્મ પ્રમાણ, કર્મીને હીરો જડે, અકર્મીને પાષાણ’
પંક્તિમાં પાષાણ શબ્દનો અર્થ શું થાય છે એ જણાવો.
અ) પ્રમાણ બ) પ્રણામ ક) આવકાર ડ) પથ્થર
માઈન્ડ ગેમ
પંક્તિમાં ખૂટતો શબ્દ ઉમેરો:
વા વાયા ને વાદળ ઉમટ્યા, ——– ટહુક્યા મોર, મળવા આવો સુંદરવર શામળિયા.
અ) મથુરામાં બ) બરસાનામાં
ક) ગોકુળમાં ડ) હસ્તિનાપુરમાં
ગયા સોમવારના જવાબ
ત્રિપુંડ તિલક
ત્રિયા સ્ત્રી રાજ્ય
ત્રિવેણી ગંગા, જમના, સરસ્વતી
ત્રિજ્યા વર્તુળની રેખા
ત્રિશંકુ અનિશ્ર્ચિત લટકતી સ્થિતિ
ગુજરાત મોરી મોરી, રે
દધીચિ
ઓળખાણ પડી?
કાનપુર
માઈન્ડ ગેમ
ચાકર
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
નયન
જીવન દર્શનનું પ્રતિબિંબ પાડતી ‘ઉદ્યમ તો સઉ આદરે, પામ કર્મ પ્રમાણ, કર્મીને હીરો જડે, અકર્મીને પાષાણ’
પંક્તિમાં પાષાણ શબ્દનો અર્થ શું થાય છે એ જણાવો.
અ) પ્રમાણ બ) પ્રણામ ક) આવકાર ડ) પથ્થર
માઈન્ડ ગેમ
પંક્તિમાં ખૂટતો શબ્દ ઉમેરો:
વા વાયા ને વાદળ ઉમટ્યા, ——– ટહુક્યા મોર, મળવા આવો સુંદરવર શામળિયા.
અ) મથુરામાં બ) બરસાનામાં
ક) ગોકુળમાં ડ) હસ્તિનાપુરમાં
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
ત્રિપુંડ તિલક
ત્રિયા સ્ત્રી રાજ્ય
ત્રિવેણી ગંગા, જમના, સરસ્વતી
ત્રિજ્યા વર્તુળની રેખા
ત્રિશંકુ અનિશ્ર્ચિત લટકતી સ્થિતિ
ગુજરાત મોરી મોરી, રે
દધીચિ
ઓળખાણ પડી?
કાનપુર
માઈન્ડ ગેમ
ચાકર
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) હર્ષા મહેતા (૭) ભારતી બુચ
(૮) ડો. પ્રકાશ કટકિયા (૯) ભારતી પ્રકાશ કટકિયા (૧૦) અમીશી બંગાળી (૧૧) નિખિલ બંગાળી (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) લજિતા ખોના (૧૪)
પુષ્પા પટેલ (૧૫) જ્યોતિ ખાંડવાલા (૧૬) મહેન્દ્ર લોઢાવિયા (૧૭) નંદકિશોર સંજાણવાળા (૧૮) મનીષા શેઠ (૧૯) ફાલ્ગુની શેઠ (૨૦) કલ્પના
આશર (૨૧) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૨૨) તાહેર ઔરંગાબાદવાલા (૨૩) શીરીન ઔરંગાબાદવાલા (૨૪) અબદુલ્લા એફ મુનીમ (૨૫) રજનીકાંત પટવા (૨૬) સુનીતા પટવા (૨૭) સુરેખા દેસાઈ (૨૮) ખુશરૂ કાપડિયા (૨૯) મહેશ દોશી (૩૦) વિણા સંપટ (૩૧) દેેવેન્દ્ર સંપટ (૩૨) પુષ્પા ખોના
(૩૩) ભાવના કર્વે (૩૪) અંજુ ટોલિયા (૩૫) દિલીપ પરીખ (૩૬) મીનળ કાપડિયા (૩૭) પ્રવીણ વોરા (૩૮) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૯) જ્યોત્સના
ગાંધી (૪૦) રમેશ દલાલ (૪૧) ઈનાક્ષી દલાલ (૪૨) હિના દલાલ (૪૩) જગદીશ ઠક્કર (૪૪) દીના વિક્રમશી (૪૫) અરવિંદ કામદાર (૪૬) નિતીન બજરિયા (૪૭) જયવંત પદમશી ચિખલ