ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
દૈવી સ્વરૂપ અને આયુધની જોડી જમાવો
A B
આમલકી અગિયારસ ચૈત્ર વદ
પુત્રદા એકાદશી ફાગણ સુદ
નિર્જળા એકાદશી મહા વદ
વરુથિની અગિયારસ જેઠ સુદ
વિજયા એકાદશી શ્રાવણ સુદ
ઓળખાણ પડી?
છ સૈકા જૂનું દેશના ૧૨ જ્યોતિર્લિંગ પૈકી મલ્લિકાર્જુન સ્વામી મંદિર દેશના કયા રાજ્યમાં સ્થિત છે એ જણાવો. નજીકમાં નટરાજનું મંદિર
પણ છે.
અ) આંધ્ર પ્રદેશ બ) કર્ણાટક ક) તામિલનાડુ ડ) રાજસ્થાન
ગુજરાત મોરી મોરી રે
રક્ષાબંધનના ગીતમાં ખૂટતો શબ્દ જણાવો.
બેહના ને ભાઈ કી ———– સે પ્યાર બાંધા હૈ, પ્યાર કે દો તાર સે સંસાર બાંધા હૈ.
અ) શેહનાઈ બ) કલાઈ
ક) આંખોં ડ) મમતા
માતૃભાષાની મહેક
વેદનો પાઠ કરવાના ત્રણ પ્રકાર છે : (૧) સંહિતાપાઠ. તેમાં સંધિના નિયમો પ્રમાણે શબ્દનો સમૂહ થાય છે. (૨) પાદપાઠ. તેમાં દરેક શબ્દ જુદો અને સ્વતંત્ર રહે છે. (૩) ક્રમપાઠ. તેમાં શબ્દો બે વાર આપવામાં આવે છે. તેમાં એક શબ્દ આગળના શબ્દ સાથે જોડાયેલો હોય તેમ જ પછીના શબ્દ સાથે પણ તે જોડાયેલો હોય છે.
ઈર્શાદ
મસાણ સુધી સાથ, ચેહમાં સૂવું એકલા,
કોઈ ન ભીડે બાથ, સાચું સોરઠિયો ભણે.
— લોક રચના
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘ભારતીય કલાકારોની વિજય પતાકા ચારેકોર ગુંજી ઊઠી’માં પતાકા શબ્દનો અર્થ જણાવો.
અ) સફળતા બ) સંગીત ક) વાવટો ડ) પરાક્રમ
માઈન્ડ ગેમ
સંત જ્ઞાનેશ્ર્વરની પાલખી સાથે ૨૧ દિવસ ચાલતી પંઢરપુરની જાત્રાનો પ્રારંભ મહારાષ્ટ્રના ક્યા સ્થાનેથી થાય છે એ કહી શકશો?
અ) અકોલા બ) નાશિક ક) આળંદી ડ) કોલ્હાપુર
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
બળેવ શ્રાવણ સુદ પૂનમ
કલ્કિ જયંતી શ્રાવણ સુદ છઠ
નાગપંચમી શ્રાવણ સુદ પાંચમ
જન્માષ્ટમી શ્રાવણ વદ આઠમ
રામદેવપીર શ્રાવણ સુદ બીજ
ગુજરાત મોરી મોરી રે
ભરથાર
ઓળખાણ પડી?
કાર્તિકેય
માઈન્ડ ગેમ
કર્ણાટક
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
અદ્રશ્ય
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) નીતા દેસાઈ (૨) મુલરાજ કપૂર (૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪) ડૉ. પ્રકાશ કટકિયા (૫) ભારતી પ્રકાશ કટકિયા (૬) સુરેખા દેસાઈ (૭) સુભાષ મોમાયા (૮) તાહેર ઔરંગાબાદવાલા (૯) શીરીન ઔરંગાબાદવાલા (૧૦) અબ્દુલ્લા એફ. મુનીમ (૧૧) ધીરેન્દ્ર ઉદેશી (૧૨) ખુશરૂ કાપડિયા (૧૩) ભારતી બુચ (૧૪) લજીત ખોના (૧૫) શ્રદ્ધા આશર (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) વિભા મહેશ્ર્વરી (૧૮) કિશોર બી. સંઘરાજકા (૧૯) પુષ્પા પટેલ (૨૦) મહેશ દોશી (૨૧) પ્રવીણ વોરા (૨૨) મીનળ કાપડિયા (૨૩) નિખિળ બંગાળી (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શઠ (૨૬) મીનળ કાપડિયા (૨૭) અમીશી બંગાળી (૨૮) ભાવના કર્વે (૨૯) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૦) મનીષા શેઠ (૩૧) ફાલ્ગુની શેઠ (૩૨) મહેન્દ્ર લોઢાવીયા (૩૩) કલ્પના આશર (૩૪) અરવિંદ કામદાર (૩૫) રજનીકાંત પટવા (૩૬) સુનીતા પટવા (૩૭) પુષ્પા ખોના (૩૮) વીણા સંપટ (૩૯) અંજુ ટોલીયા (૪૦) પુષ્પા ખોના (૪૧) મહેશ મહેતા (૪૨) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૩) જગદીશ ઠક્કર (૪૪) હર્ષા મહેતા (૪૫) દિલીપ પરીખ (૪૬) નિતીન જે. બજરીયા (૪૭) મહેશ સંઘવી (૪૮) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૪૯)મહેશકાન્ત વસાવડા (૫૦) નયના ગિરશ મિસ્ત્રી (૫૧) જ્યોત્સના ગાંધી (૫૨) ઈનાક્ષી દલાલ (૫૩) રમેશ દલાલ (૫૪) હીના દલાલ