ધર્મતેજ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
A B
ગીતા જૈન
ત્રિપિટક હિન્દુ
ગુરુ ગ્રંથ સાહિબ ખ્રિસ્તી
આગમ શીખ
બાઈબલ બૌદ્ધ

ઓળખાણ પડી?
ભારતના વિવિધ રાજ્યોમાં વિવિધ દેવ – દેવીના મંદિર છે. શ્રી મહાલસા નારાયણી મંદિર કયા રાજ્યમાં છે એની ઓળખાણ પડી?
અ) ઉત્તરાખંડ બ) કેરળ ક) ગોવા ડ) ઓડિશા

ગુજરાત મોરી મોરી રે
વિષ્ણુ ભગવાનની સ્તુતિમાં ખૂટતો શબ્દ
જણાવો.
શાન્તાકારં ભુજંગશયનં પદ્મનાભમં ————
અ) કમલમં બ) સુરેશં ક) આશીર્વાદમં ડ) કલ્યાણમં

માતૃભાષાની મહેક
મણિ એટલે સૌથી ઊંચામાં ઊંચું રત્ન, જવાહર, હીરો (સફેદ રંગનો બહુ કિંમતી પથ્થર). સર્પના માથા ઉપર મનાતો કિંમતી હીરો. મણિકર્ણિકા ગંગા નદી પર એક ઘાટ છે. ગંગા નદી પર ત્રણસો ચારસો ઘાટ છે,
જેમાં મણિકર્ણિકા ઘાટ મુખ્ય છે. દરેક ઘાટ પર નાનાં મોટાં
દેવદેવીઓનાં મંદિરો કે દેરાં પણ છે. ઘણાખરા ઘાટ પર શ્રાદ્ધ કરવાનું માહાત્મ્ય છે.

ઈર્શાદ
દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં મ દેજો રે સૈ
વાગડની વઢિયારી સાસુ દોહ્યલી રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી દાદા હો દીકરી, દાદા હો દીકરી
— લોકગીત

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘સૂર્યમંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ’ પંક્તિમાં ધવલ શબ્દનો અર્થ શું થાય એ જણાવો.
અ) ધજા બ) ચળકાટ ક) અસીમ ડ) શ્ર્વેત

માઈન્ડ ગેમ
હિમાલયની તળેટીમાં તૈયાર થતા વૃક્ષનું બી શિવભક્તો માળા તૈયાર કરી પહેરે છે એનું નામ જણાવો. પહેરવા ઉપરાંત એના જપનું પણ માહાત્મ્ય છે.
અ) ગંઠોડા બ) રુદ્રાક્ષ
ક) કાળમણિ ડ) કંદમૂળ

ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
ગણેશ મોદક
શ્રીકૃષ્ણ વાંસળી
શંકર ડમરુ
વિષ્ણુ શંખ
ઈન્દ્ર વજ્ર

ગુજરાત મોરી મોરી રે
કંકોતરી

ઓળખાણ પડી?
નેપાળ

માઈન્ડ ગેમ
સહદેવ

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
નળિયું

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુરેખા દેસાઈ (૪) સુભાષ મોમાયા (૫) રસીક જુઠાણી-ટોરોન્ટો-કેનેડા (૬) ધિરેન્દ ઉદેશી (૭) પ્રતિમા પામાણી (૮) કમલેશ મૈઠિઆ (૯) ખૂશરુ કાપડિઆ (૧૦) શ્રધ્ધા અસાર (૧૧) ડૉ. પ્રકાશ કટકિયા (૧૨) ભારતી પ્રકાશ કટકિયા (૧૩) ભારતી બુચ (૧૪) નીખીલ બેંગાલી (૧૫) અમિશી બેંગાલી (૧૬) લજિતા ખોના (૧૭) નીતીન જે બજરીઆ (૧૮) જ્યોતિ ખંડવાલા (૧૯) વિભા મહેશ્ર્વરી (૨૦) મહેન્દ લોઢાવિઆ (૨૧) પ્રવીણ વોરા (૨૨) પુષ્પા પટેલ (૨૩) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૪) મનિષા શેઠ (૨૫) ફાલ્યુની શેઠ (૨૬) હર્ષા મહેતા (૨૭) મીનળ કાપડિયા (૨૮) મહેશ દોશી (૨૯) જયવંત પદમશી ચિખલ (૩૦) દિલીપ પરીખ (૩૧) વિણા સંપત (૩૨) દેવેન્દ્ર સંપત (૩૩) મહેશ સંઘવી (૩૪) અલકા વાણી (૩૫) ઈનાક્ષીબેન દલાલ (૩૬) હિનાબેન દલાલ (૩૭) રમેશભાઈ દલાલ (૩૮) જ્યોત્સના ગાંધી (૩૯) અંજુ તોલીઆ (૪૦) ભાવના કારવે (૪૧) રજનિકાંત પાટવા (૪૨) સુનિતા પાટવા (૪૩) અરવિંદ કામદાર (૪૪) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૫) તાહેર ઔરંગાબાદવાલા (૪૬) શીરીન ઔરંગાબાદવાલા (૪૭) અબદુલ્લા એફ મુનીમ (૪૮) નયના ગિરીશ મિસ્ત્રી (૪૯) હરિશ મનુભાઈ ભટ્ટ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?