ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
A B
જપમાળા SERMON
મંત્રોચ્ચાર PILGRIMAGE
યાત્રા ROSARY
ઉપદેશ OFFERING
આહુતિ CHANT
ઓળખાણ પડી?
અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે તેલંગાણાના વારંગલ શહેરથી ૨૫ ફૂટ ઊંચી અને ૩૦ ટન વજનની હનુમાન દાદાની પ્રતિમા કયા દેશમાં મોકલવામાં આવી હતી એ કહી શકશો?
અ) યુકે બ) જાપાન ક) ઓસ્ટ્રેલિયા ડ) યુએસએ
ગુજરાત મોરી મોરી રે
પ્રસિદ્ધ આરતીમાં ખૂટતો શબ્દ ઉમેરી પંક્તિ
પૂર્ણ કરો.
‘આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંતની સેવા, પ્રેમ ધરી મંદિર પધરાવું, સુંદર ——– લેવા.’
અ) દર્શન બ) સજાવટ ક) સુખડાં ડ) આચમન
માતૃભાષાની મહેક
આરતી એટલે દેવ મૂર્તિ કે પૂજ્ય માણસની સામે ઘીની વાટથી સળગાવેલ દીવો ઉતારવાની ક્રિયા. આરતી ઉતારવી – કરવી એટલે કોઈ કામધંધો ન હોવો. દેવની સામે ઘી અથવા કપૂરનો દીવો ઉતારવો. વખાણનાં ગીત ગાવાં, સારું લગાવવું. આરતી જેવું એટલે ચોખ્ખેચોખ્ખું કે ડાઘ વિનાનું. આરતી લેવી એટલે ઓવારણાં લેવાં, આરતીના દીવાની ઉપર હાથ ફેરવી મોઢે, કપાળે, આંખે અને માથે અડાવવા.
ઈર્શાદ
હરખ ને શોકની જેને ન આવે હેડકી ને આઠે પહોર રહેવે આનંદ જી,
સંકલ્પ વિકલ્પ એકે નહિ ઉરમાં જેણે મેલ્યાં અંતરનાં માન રે.
— ગંગાસતી
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘વિચારો એવા જે અવનિ પર રાજ્ય કરવું’ વાક્યમાં અવનિ શબ્દનો અર્થ શું થાય એ જણાવો.
અ) અરમાન બ) પૃથ્વી ક) રાજ્ય ડ) પ્રજા
માઈન્ડ ગેમ
શિખ ગુરુ અર્જુન દેવ ગુરુજીએ પંજાબમાં સ્થાપના કરેલા ધાર્મિક સ્થાનની ઓળખાણ પડી? સોળમી સદીમાં તેનું બાંધકામ કરવામાં આવ્યું હતું.
અ) દુર્ગયાણા મંદિર બ) કપૂરથલા પંચ મંદિર
ક) તરન તરન સાહિબ ડ) ગગનજી કા ટિલ્લા
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
ચૈતન્ય મહાપ્રભુ બંગાળ
ચિન્મયાનંદ સ્વામી કેરળ
દયાનંદ સરસ્વતી તામિલનાડુ
સંત જ્ઞાનેશ્ર્વર મહારાષ્ટ્ર
બજરંગદાસ બાપા ગુજરાત
ગુજરાત મોરી મોરી રે
જામા
ઓળખાણ પડી?
ઉદયગિરિ ગુફા
માઈન્ડ ગેમ
શ્રી મલ્લિનાથજી
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
દિલગીરી
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) મુલરાજ કપૂર (૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪) શીરીન ઔરંગાબાદવાલા (૫) તાહેર ઔરંગાબાદવાલા (૬) અબદુલ્લા એફ. મુનીમ (૭) પ્રતીમા પમાણી (૮) ધીરેન્દ્ર ઉદ્દેશી (૯) નીતા દેસાઈ (૧૦) શ્રદ્ધા આશર (૧૧) ડો. પ્રકાશ કટકિયા (૧૨) ભારતી પ્રકાશ કટકિયા (૧૩) ખુશરૂ કાપડિયા (૧૪) ભારતી બુચ (૧૫) નિખિલ બંગાળી (૧૬) અમીશી બંગાળી (૧૭) પુષ્પા પટેલ (૧૮) વિભા મહેશ્ર્વરી (૧૯) નંદકિશોર સંજાણવાળા (૨૦) મીનળ કાપડિયા (૨૧) પ્રવીણ વોરા (૨૨) જ્યોતિ ખાંડવાલા (૨૩) લજિતા ખોના (૨૪) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૫) મનીષા શેઠ (૨૬) ફાલ્ગુની શેઠ (૨૭) ભાવના કર્વે (૨૮) મહેન્દ્ર લોઢાવિયા (૨૯) કલ્પના આશર (૩૦) હર્ષા મહેતા (૩૧) મહેશ દોશી (૩૨) વિણા સંપટ (૩૩) દેવેન્દ્ર સંપટ (૩૪) રજનીકાંત પટવા (૩૫) સુનીતા પટવા (૩૬) પુષ્પા ખોના (૩૭) અંજુ ટોલિયા (૩૮) અલકા વાણી (૩૯) દિલીપ પરીખ (૪૦) અરવિંદ કામદાર (૪૧) સુરેખા દેસાઈ (૪૨) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૩) નિતીન બજરિયા (૪૪) નયના ગિરીશ મિસ્ત્રી (૪૫) જ્યોત્સના ગાંધી (૪૬) હિના દલાલ (૪૭) રમેશ દલાલ (૪૮) ઈનાક્ષી દલાલ (૪૯) હેમા હરીશ ભટ્ટ (૫૦) મહેશ સંઘવી (૫૧) જ્વલંત પદમશી ચિખલ