ધર્મતેજ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
A B
ચંડી દેવી મંદિર મહેસાણા
બહુચરાજી મંદિર કોલ્હાપુર
ચોસઠ યોગિની મંદિ પંચકુલા
મનસા દેવી મંદિર હરિદ્વાર
ત્ર્યંબુલી મંદિર ખજુરાહો

ઓળખાણ પડી?
ભારતના પ્રસિદ્ધ ૫૧ શક્તિપીઠ પૈકીમાં પાટેશ્ર્વરીનું મંદિર કયા રાજ્યમાં છે એની ઓળખાણ પડી? દેવી પાટન પાતાલેશ્ર્વરી દેવી તરીકે પણ ઓળખાય છે.
અ) બિહાર બ) રાજસ્થાન ક) ઉત્તર પ્રદેશ ડ) મધ્ય પ્રદેશ

ગુજરાત મોરી મોરી રે
પ્રસિદ્ધ પ્રાર્થના ગીતમાં ખૂટતો શબ્દ ઉમેરી પંક્તિ પૂર્ણ કરો.
‘ઈતની શક્તિ હમે દેના દાતા, મનકા ———— કમજોર હો ના’
અ) શ્રદ્ધા બ) બલ ક) અનુભવ ડ) વિશ્ર્વાસ

માતૃભાષાની મહેક
વરનો અત્યંત પ્રચલિત અર્થ છે જેની સાથે ક્ધયા લગ્નગ્રંથિથી જોડાવાની છે એ જે વરરાજા કહેવાય છે. વર મરો કે ક્ધયા મરો પણ ગોરનું તરભાણું ભરો એ કહેવતએ સમય સાથે બદલાઈ ખોટો અર્થ ધારણ કરી લીધો છે. મૂળ કહેવત છે ‘વર વરો કે ક્ધયા વરો, ગોરનું તરભાણું ભરો’. મતલબ કે છોકરાના લગ્ન હોય કે છોકરીના, ગોરને એની દક્ષિણા તો મળવી જ જોઈએ એ એનો ભાવાર્થ છે.

ઈર્શાદ
ખોટું સાચું કઈ રીતે નક્કી થશે?
સહુને પોતાનામાં જ શ્રદ્ધા હોય છે.

  • એસ. એસ. રાહી

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘વેધશાળાના વરતારા અનુસાર આ વખતે ૬૦ ટકા વધુ વરસાદ પડશે’ વાક્યમાં વરતારો શબ્દનો અર્થ શું થાય એ જણાવો.
અ) તારામંડળ બ) અનુમાન ક) વાવણી ડ) વૃદ્ધિ

માઈન્ડ ગેમ
શંકર ભગવાનના ૧૨ જ્યોતિર્લિંગ પૈકી ત્ર્યંબકેશ્ર્વર ક્યા શહેરની નજીક છે એ આપેલા વિકલ્પમાંથી ઓળખી કાઢો. અહીં દર ૧૨ વર્ષે સિંહસ્થ કુંભ મેળાનું આયોજન થાય છે.
અ) કોલ્હાપુર બ) ત્રિકમગઢ ક) નાશિક ડ) ધૂળે

ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
રાણકપુર રાજસ્થાન
હરિદ્વાર ઉત્તરાખંડ
બોધગયા બિહાર
સારનાથ ઉત્તર પ્રદેશ
ગુરુવાયુર કેરળ

ગુજરાત મોરી મોરી રે
અનુપમ

ઓળખાણ પડી?
જમ્મુ

માઈન્ડ ગેમ
કોલકાતા

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
ભૂલ કરવી

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) મુલરાજ કપૂર (૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪) શીરીન ઔરંગાબાદવાલા (૫) તાહેર ઔરંગાબાદવાલા (૬) અબદુલ્લા એફ. મુનીમ (૭) પ્રતિમા પમાણી (૮) ધીરેન્દ્ર ઉદ્દેશી (૯) નીતા દેસાઈ (૧૦) શ્રદ્ધા આશર (૧૧) ડો. પ્રકાશ કટકિયા (૧૨) ભારતી પ્રકાશ કટકિયા (૧૩) ખુશરૂ કાપડિયા (૧૪) ભારતી બુચ (૧૫) નિખિલ બંગાળી (૧૬) અમીશી બંગાળી (૧૭) પુષ્પા પટેલ (૧૮) વિભા મહેશ્ર્વરી (૧૯) નંદકિશોર સંજાણવાળા (૨૦) મીનળ કાપડિયા (૨૧) પ્રવીણ વોરા (૨૨) જ્યોતિ ખાંડવાલા (૨૩) લજિતા ખોના (૨૪) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૫) મનીષા શેઠ (૨૬) ફાલ્ગુની શેઠ (૨૭) ભાવના કર્વે (૨૮) મહેન્દ્ર લોઢાવિયા (૨૯) કલ્પના આશર (૩૦) હર્ષા મહેતા (૩૧) મહેશ દોશી (૩૨) વિણા સંપટ (૩૩) દેવેન્દ્ર સંપટ (૩૪) રજનીકાંત પટવા (૩૫) સુનીતા પટવા (૩૬) પુષ્પા ખોના (૩૭) અંજુ ટોલિયા (૩૮) અલકા વાણી (૩૯) દિલીપ પરીખ (૪૦) અરવિંદ કામદાર (૪૧) સુરેખા દેસાઈ (૪૨) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૩) નિતીન બજરિયા (૪૪) નયના ગિરીશ મિસ્ત્રી (૪૫) જ્યોત્સના ગાંધી (૪૬) હિના દલાલ (૪૭) રમેશ દલાલ (૪૮) ઈનાક્ષી દલાલ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button