ધર્મતેજ

ફન વર્લ્ડ

ઓળખાણ પડી?
ભગવાન શ્રી રામ અને સીતા મૈયાએ રામ રાજ્યની સ્થાપના વખતે સૂર્ય દેવની પૂજા અર્ચના કરી એ પરથી કાર્તિક મહિનામાં ઉજવાતા
તહેવારની ઓળખાણ પડી?

અ) માઘી પૂર્ણિમા બ) છઠ પૂજા ક) લોકરંગ ડ) ગુડી પડવો

ભાષા વૈભવ…
જોડી જમાવો
AB
દશેરા પતંગોત્સવ
બળેવ શારદા પૂજન
દિવાળી રક્ષાબંધન
મકર સંક્રાતિ લણણી ઉત્સવ

લોહરી વિજયાદશમી

ગુજરાત મોરી મોરી રે
તબલા વાદનના નિષ્ણાત પંડિત નંદન મહેતાના જન્મદિનને સાંકળતો સપ્તક સંગીત મહોત્સવ
ગુજરાતના કયા શહેરમાં ઉજવવામાં આવે છે એ જણાવો.

અ) વડોદરા બ) સુરત ક) અમદાવાદ ડ) રાજકોટ

ઈર્શાદ
અવેજ ખોયો આવશે, ગયાં મળે છે ગામ,
ગયો ન અવસર આવશે, ગયું મળે ના નામ.

– લોક રચના

માતૃભાષાની મહેક
પૂજાના સાત્ત્વિક, રાજસિક અને તામસિક એવા ત્રણ ભેદ છે. નિષ્કામ ભાવે આડંબર વિના અને શુદ્ધ ભક્તિથી કરવામાં આવતી
પૂજા સાત્ત્વિક, સકામ ભાવે આડંબર સહિત કરવામાં આવતી
પૂજા રાજસિક અને વિધિ, ઉપચાર તથા ભક્તિ વિના માત્ર
લોકોને દેખાડવા માટે કરવામાં આવતી પૂજા તામસિક પૂજા

કહેવાય છે.

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
પાણી પાણી કરે, પણ પાણી પીતા ટપ મરી જાય,
ઉનાળાના ઉકળાટમાં જોર બતાવે એ ઓળખાય?

અ) પરસેવો બ) બરફ ક) પરબ ડ) તરસ

માઈન્ડ ગેમ
દક્ષિણ ભારતના કયા તહેવારનું નામ વાસણમાં ચોખા ઉકળવાની પરંપરા પરથી પડ્યું છે એ જણાવો. અંગત શુભ કાર્યો માટે પણ આ દિવસ મહત્ત્વનો માનવામાં આવે છે.
અ) ઓણમ બ) ઉગડી

ક) પોંગલ ડ) કરગા

ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
પંચવટી નાશિક
પંચતિર્થી જૂનાગઢ
પંચબદરી ઉત્તરાખંડ
પંચમઢી મધ્ય પ્રદેશ

પંચકુલા હરિયાણા

ગુજરાત મોરી મોરી, રે
કચ્છ
ઓળખાણ પડી?
કરણી માતા મંદિર
માઈન્ડ ગેમ
હાથી
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
તડકો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button