ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

શનિદેવની કૃપા મેળવવા દર શનિવારે અચૂક કરો આ કામ…

શનિવારનો દિવસ ન્યાયના દેવતા શનિની પૂજા અર્ચના કરવા માટે સમર્પિત હોવાનું કહેવાય છે. એવું પણ કહેવાય છે કે શનિવારના દિવસે પૂરી રીતિ રિવાજથી શનિદેવની પૂજા કરવામાં આવે તો એમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ સિવાય મુંબઈના પ્રખ્યાત જયોતિષશાસ્ત્રી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ દિવસે પૂરી શ્રધ્ધાથી શનિ ચાલીસાનું પઠન કરવામાં આવે તો શનિદેવની કૃપા વરસે છે. જો તમે પણ શનિદેવની વિશેષ કૃપા મેળવવા માંગો છો તો શનિવારના દિવસે અવશ્ય આ શનિ ચાલીસાનું પઠન કરવું જોઈએ…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button