કાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ, અંબાજી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર

અંબાજી: આવતીકાલથી એટલે કે 9 એપ્રિલથી ચૈત્રી નવરાત્રિનો (Chaitri Navratri) પ્રારંભ થઈ રહ્યો છે. જેને લઈને ગુજરાત સહિત ભારતભરના દરેક શક્તિપીઠોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટતું હોય છે. ત્યારે ગુજરાતના પ્રખ્યાત શક્તિપીઠ અંબાજી યાત્રાધામનું (Mata Amba, Ambaji) પણ ભક્તોમાં વધી જતું હોય છે અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી માતાના દર્શન કરવા પહોંચી જતાં હોય છે. પરંતુ આપને … Continue reading કાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ, અંબાજી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર