Buddha Purnima: એક સાથે બની રહ્યા છે અઢળક યોગ, કરોડપતિ બની રહ્યા છે આ રાશિના જાતકો, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
હિંદુ ધર્મમાં બુદ્ધ પૌર્ણિમા (Buddha Purnima)ના તહેવારનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે અને આ વખતે બુદ્ધ પૌર્ણિમાનો 23મી મે, 2024ના દિવસે ઊજવવામાં આવશે. એટલું જ નહીં આ દિવસે ભગવાન બુદ્ધની પૂજા કરીને તેમના આશિર્વાદ મેળવી શકાય છે. પરંતુ આ વખતની બુદ્ધ પૌર્ણિમા ખૂબ જ ખાસ રહેવાની કારણ કે આ દિવસે પાંચ મોટા સંયોગ બનવા જઈ રહ્યા છે. જેને કારણે કેટલીક રાશિઓના અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે. આ રાશિના જાતકોને આર્થિક ફાયદો થવાની સાથે સાથે દરેક કામમાં સફળતા પણ મળી રહી છે.
એવું કહેવાય છે કે આ દિવસે જે કોઈ પણ સાચા મન અને ભાવથી ભગવાન બુદ્ધની પૂજા કરશે એમને ભગવાન બુદ્ધની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને એમની તમામ મનોકામના પૂરી થઈ રહી છે. સૌથી પહેલાં પહેલાં તો જાણીએ કે આખરે કયા છે આ પાંચ દુર્લભ યોગ કે જેને કારણે અમુક રાશિઓનું સુતેલું ભાગ્ય જાગી જશે…
મુંબઈના એક પ્રખ્યાત જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર બુદ્ધ પૌર્ણિમા પર સર્વાર્થ સિદ્ધિ યોગ, શિવ યોગ બની રહ્યો છે. આ સાથે આ દિવસે ગુરુ, શુક્ર અને સૂર્યની યુતિથી ત્રિગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. ગુરુ અને સૂર્યની યુતિથી ગુરુ આદિત્યથી યોગ બની રહ્યું છે. આ ઉપરાંત ગજ લક્ષ્મી અને શુક્ર આદિત્ય યોગ પણ બની રહ્યો છે. આ શુભ યોગમાં કરવામાં આવેલા કામમાં સફળતા તો મળે જ છે પણ એની સાથે સાથે સફળતા પણ મળી રહી છે.
બુદ્ધ પૌર્ણિમાના દિવસે શનિની કૃપાથી આ રાશિના જાતકોના સારા દિવસો શરૂ થઈ રહ્યા છે. આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. નોકરીમાં પણ સારો એવો લાભ થઈ રહ્યો છે. વેપારીઓને પણ નફો થઈ રહ્યો છે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે.
બુદ્ધ પૌર્ણિમા પર એક સાથે બની રહેલાં આટલા બધા શુભ યોગને કારણે આ રાશિના જાતકો માટે પણ અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે. રોકાણ કરવાથી ફાયદો થઈ રહ્યો છે. કામના સ્થળે પદ્દોન્નતિ થઈ રહી છે. પરિવારમાં ખુશહાલીનું આગમન થઈ રહ્યું છે.
સિંહ રાશિના જાતકો માટે બુદ્ધ પૌર્ણિમાનો દિવસ ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહ્યું છે. શનિની આ રાશિના જાતકો પર વિશેષ કૃપા રહેશે. ખર્ચ પર નિયંત્રણ રાખો. લાભ જ લાભ થઈ રહ્યો છે. કરિયરમાં નવી નવી ઊંચાઈઓ પ્રાપ્ત થશે. પ્રગતિના નવા નવા માર્ગ ખુલી રહ્યા છે.
બુદ્ધ પૌર્ણિમા પર બની રહેલાં યોગને કારણે કુંભ રાશિના જાતકો પર જોવા મળી રહેલી સાડી સત્તીની અસર ઓછી કરશે. રોકાણથી પણ લાભ થઈ રહ્યો છે. તમારી વાણીથી લાભ થઈ રહ્યો છે. કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.