રવિભાણ સંપદાયના સંત કવિ જે2ામ શિષ્ય ભીમસાહેબ

રવિભાણ સંપદાયના સંત કવિ જે2ામ શિષ્ય ભીમસાહેબ
અલખનો ઓટલો – ડૉ. નિરંજન રાજ્યગુરુ
ગણેશ, વિષ્ણુ, 2ામ, જગન્નાથ, 2ામ બંધુ ભ2ત, આદ્યશક્તિ અને સદ્ગુ ભાણસાહેબનો મહિમા ગાતી અગિયા2 જેટલી પભાતિયાં પકા2ની પદ્ય 2ચનાઓના ર્ક્તા જે2ામ શિષ્ય ભીમદાસજી કે ભીમસાહેબના જીવન વિશે કે એમના ગુ જે2ામદાસ કોણ તેના વિશે પણ સંપૂર્ણ અધિકૃત માહિતી નથી મળી. કચ્છમાંથી ઈ.સ.1939 આસપાસ ( લાલ ગેબી-અમ2ધામ આશ્રમ હાથીજણ, અમદાવાદ) દ્વા2ા પકાશિત યોગ વેદાન્ત ભજન ભંડા2'માં કબી2,ભાણ,ખીમ, 2વિ, ગંગ, ત્રિકમ,ચ2ણદાસ, હ2િસાહેબની પદ-ભજન 2ચનાઓ તથા દીર્ઘ કૃતિઓની સાથે આ 2ચનાઓ પકાશિત થઈ છે. એ લાલબાપુ દ્વા2ા 2વિસાહેબ કૃત
ભાણગીતા’ પુસ્તકનું પકાશન પણ ઈ.સ.1969માં ક2વામાં આવ્યું છે જેના 384 પૃષ્ઠોમાં 21 કડવાંની 2વિગીતા' ઉપ2ાંત સાત અધ્યાયની
મન:સંયમ’, કવિત,છપ્પય,સાખીઓ અને વિવિધ અંગ 2ચનાઓ, પંદ2 કડવાંનો શંક2 હસ્તામલક સંવાદ', ત્રિકમસાહેબનાં પદો, જીવાભગતનો
ગુમહિમા’, 2વિસાહેબ કૃત `તત્ત્વનિપણ’ સાથે દ2િયાલાલ સ્તુતિનાં પદ્યો,આ2તી ,થાળ… વગે2ે 2ચનાઓ સંગૃહિત છે…
ભાણ ભયે આ જગતમેં જેણે ભજન કા2ણ દેહ ધ2ી,
લોહ2 વંશમેં લાલ પગટિયા,
ભાવ સેં ભક્તિ ભ2ી.
જનમ લિયો હે જીવન સા,
માત પિતાનો મોહ હ2ી,
સંસા2 સંબંધ સ2વે છોડ્યો,
તનમેં 2િયા તૂંહિ તૂંહિ ઠ2ી.
ગુર્જ2 ખંડમેં થાન ચલાયો,
નિ2ગુણમેં નિષ્ઠા લ2ી,
નેજા ફકે નિજ નામકા,
દેખતાં દુનિયા વ2ી.
2વિ ખેમને 2ંગ લગાયો,
કુંવ2જી પેં કણા ક2ી,
પાવન જગમેં પંથ ચલાવ્યો,
જ્ઞાનકી ખંગા ખ2ી.
ઈ ગંગાનો માતમ મોટો,
તમે નાહી લેજો નિશ્ચે સ2ી,
ચો2ાશીના બંધ છૂટે,
ફોગટમાં ના આવો ફ2ી.
અનેક સંતતમે આગે તાર્યા,
હેત સેં 2ખના હ2િ,
ભીમદાસ ગુ જે2ામ ચ2ણે,
ક2 જોડે કી2તન ક2ી..
સાંભળો ને સંત સુજાણ,
કહું કથા નિ2વાન કી,
સેવા લાયક સહુને સ2ખી,
પ2થમ પૂજા ગુ ભાણકી.
વા2ાહી શે2મેં પગટ્યા વા`લો,
જ્્યું મુગત છાપ મે2ાણ કી,
સમ2ણ ક2તાં સંશય ટાળે,
ચો2ાશી લખ ખાણકી.
સબ સંતનમાં શોભા લાયક,
જ્યું હી2લામેં માણેકી,
મુખે મધુ2ી વાણી બોલે,
પ2ગટ વેદ પુ2ાણ કી.
ભા2ી ભા2ી ભૂપ નમાવ્યા,
દુબધા ટાળી જમ દાણ કી,
જ્ઞાન દેતા ઘટ ઉજાળા,
જાણ હોત અજાણ કી.
અધમને ઓધા2જો પભુ મે2ી છાતી વજ્જ2 પાણ કી,
ભીમદાસ ગુ જે2ામ ચ2ણે,
સેવકી સાહેબ ભાણ કી..
બીજા એક ભીમદાસ/ભીમસાહેબ વાછ2ા ગામના ખીકુળના ભક્ત વિ2મભગતના દીક2ા હતા. જેમણે કોટડાસાંગાણીના પેમસાહેબના શિષ્ય વાઘાભગત અને વિ2મભગતની પ2ંપ2ા જાળવી 2ાખેલી. આ ભીમસાહેબના શિષ્ય થયા મેંગણી ગામના હમી2ભગત. આ હમી2ભગતની વાણી આજે પણ ગવાય છે.
ગુજી નોધા2ાના છો 2ે આધા2,
અ2જી મા2ી સ્વીકા2ો 2ે,
આ કળજુગ મધ્યે કિ2તા2,
સતજુગને થાપો 2ે…
ગુજી ધુન 2ે ધણીનું ધ્યાન, પ
ાપી નથી ધ2તા 2ે,
ગુજી સત 2ે જુગની શાન,
કળજુગમાં કોઈ ન પિછાને 2ે,
ગુગમની હોય ઓળખાણ,
તો સતગુ સમજાવે 2ે.
એ ગુજી સેવકની લેજો 2ે સંભાળ,
એ બુડતાંને તા2ી લેજો 2ે,
આ ભવ 2ે સાગ2ની માંય,
બાવડી ગ્રહી લેજો 2ે…
એ ગુજી ભીમ 2ે સતગુનો પતાપ,
દાસ હમી2ે ધાર્યો 2ે,
એ ચ2ણુમાં લેજો કી2તા2,
એ ગ2ીબ ગુલામ જાણી 2ે… ઉ