ચિંતન -હેમંતવાળા “આકાશસ્તલ્લિંગાત્- બ્રહ્મસૂત્ર નું આ વિધાન છે. અહીં આકાશને પ્રતીકાત્મક રૂપે બ્રહ્મ સમાન જણાવાયું છે. આકાશમાં બ્રહ્મનાં લક્ષણો પ્રતિબિંબિત થતા જણાય છે. તેવી જ રીતે બ્રહ્મ પ્રાણ સમાન છે તેમ પણ કહેવાય છે. બ્રહ્મની જેમ આકાશ પણ સર્વત્ર છે, તે સર્વત્રને ધારણ કરે છે છતાં ધારણ કરાયેલી કોઈપણ બાબતથી તે લિપ્ત નથી. ગીતામાં જણાવ્યું … Continue reading આકાશ શબ્દ બ્રહ્મનો વાચક છે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed