દયાની ભાષા એવી જેને બહેરા સાંભળી શકે, મૂંગા અનુભવી શકે-આચમન
આચમન -અનવર વલિયાણીપથ્થરયુગના આદિમાનવોમાંથી સર્વપ્રથમ જેનામાં દયાનો ભાવ ઉત્પન્ન થયો તે દિવસથી માનવોમાં આધ્યાત્મિકતાનાં બીજ રોપાણાં. દયા, સંવેદનશીલતા, – અનુકંપાના લીધે, કરુણા, ઉદારતા, દાન, સેવા અને ન્યાયીપણાની ભાવના વિકસિત થતી ગઈ, નીતિ-નિયમો, ક્ષમા-પ્રેમ વગેરે વડે. ધર્મ અને અધર્મની વ્યાખ્યાઓ બંધાતી ગઈ. સંવેદનશીલતાની માટીમાં (હૃદયમાં) જ દયાના બી ઊગી શકે. પશુ-પક્ષી-જળચર અને જંતુઓમાં દયાનો ભાવ નથી … Continue reading દયાની ભાષા એવી જેને બહેરા સાંભળી શકે, મૂંગા અનુભવી શકે-આચમન
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed