ધર્મતેજ

સુભાષિતનો રસાસ્વાદ

શ્ર્લોક

त्यजेत् क्षुधार्तो महिलां सुपुत्राम्
खादेत् क्षुधार्ता भुजंगी स्वमण्डम् ॥
क्षीणा नरा निष्करुणा भवन्ति
बुभुक्षित ः किं न करोति पापम् ॥ 35 ॥

ભાવાર્થ :- ભૂખ્યો માણસ સંતાનવાળી મહિલાનો પણ ત્યાગ કરે, એ જ રીતે ભૂખી સાપણ પણ પોતાના ઇંડાને ખાઇ જાય, દુ:ખી થયેલા માણસો નિર્દય બને છે. સારાંશમાં એટલું કહી શકાય કે ભૂખ્યો માણસ કોઇ પણ પ્રકારનું પાપ કરતાં અચકાતો નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button